શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા - SHRI KRISHNA GOVIND HARE MURARI HE NATH NARAYANVASUDEVAAY BHAJANLYRICS


 


શ્રી

કૃષ્ણ

ગોવિંદ હરે મુરારી

હે નાથ નારાયણ વાસુદેવા

અંબાની જય જગદંબાની જય જય

આબુ નિવાસી માં અંબા જય જય

અંબા નિ જય ભોળાશંભુની જય જય કૌલાસ નિવાસી ભોળા શંભુની જય જય

ગુરૂદેવ તમારી જય જય હો

ગુણપતિ તમારી જય જય હો

હનુમાન તમારી જય જય હો

સિતારામ રાધેશ્યામ સિતારામ રાધેશ્યામ

સિતારામ રાધેશ્યામ સિતારામ રાધેશ્યામ

ત્ ભગવાન તમારી જય જય હો

ગીરનારી તમારી જય જય હો

સિતારામ રાધેશ્યામ, સિતારામ રાધેશ્યામ

હરિહરા તમારી જય જય હો

નિલકંઠ તમારી જય જય હો

ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય,