ગંગાસતી
-: સરળ ચિત રાખીને નિર્મળ રહેવું :
સરળ ચિત રાખીને નિર્મળ રહેવું
આણવું નહિં અંતરમાં અભિમાન ..
૧. પ્રાણી માયમાં સમદ્રષ્ટિ રાખવીને
૩.
૪.
અભ્યાસે જીતવો અપમાન
:-
ભાઇ રજ કર્મથી સદા દૂર રહેવું, કાયમ કરવો અભ્યાસ પાંચે પ્રાણને એક ઘરે લાવવા, રાખવો વચનનો વિશ્વાસ...
ભાઇ ડાબી છે ઇંગલાને જમણી છે પિંગલા રાખવું સ્વરભેદમાં ઘ્યાન
સુર્યમાં ખાવું ને ચંન્દ્રમાં જલ પીવું એમ કાયમ લેવું વૃતમાન
ભાઇ નાડી શુદ્ધ થયા પછી અભ્યાસે જાગે નકકી જાણવું નિરધાર
ગંગાસતી એમ બોલીયા પાનબાઇ
આ ખેલ છે અગમ અપાર
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.