-: નવધા ભકિતમાં :-
નવધા ભકિતમાં નિર્મળ રહેવું નેં શીખવો વચનનો વિશ્વાસ
સદ્ગુરૂને પૂછીને પગલાં ભરવાં ને થઇનેં રહેવું તેનાં દાસ
૧.ભાઇ રૂપરંગ રમવું નહિં નેં
૨.
3.
કરવો ભજનનો અભ્યાસ
સદ્ગુરૂ સંગે નિર્મળ રહેવું નેં
....
તજી દેવી ફળની આશ .... નવધા
ભાઇ દાતાનેં ભોકતા હિર એમ કહેવું નેં રહેવું નિર્મળ જ્ઞાન રે
સદ્ગુરૂ ચરણમાં શિશ નમાવવું નેં ધરવું ગુરૂજીનું ઘ્યાન ...
ભાઇ અભ્યાસીને એવી રીતે રહેવું ને જાણવો વચનનો મરમ
ગંગા સતી એમ બોલીયાં મેં
છોડી દેવાં અશુદ્ધ કરમ...
ગંગાસતી
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.