-: રમીએ તો રંગમાં રમીએ ઃ-
રમીએ તો રંગમાં રમીએ સદાય
મેલી દઇઆ લોકની મરજાદ
હરિના દેશમાં ત્રિગુણ નવ મળે
નહોય ત્યાં વાદ ને વિવાદ .... રમી
૧. કર્તાપણું એક કોરે મૂકી દેવું ને
તો આવી જાય પરપંચ નો અંત
નવધા ભકિતમાં નિરમળ રહેવું
એમ કહે છે વેદને સંત .... રમી
સાંગોપાંવ એકરસ થાય સરખો બદલાય ન બીજો રંગ
સાચાની સંગે કાયમને રમવું ને
કરવી ભગતી અભંગ
.....
૩. ત્રિગુણ સહિત મરને કરે નિત ક્રિયા લાગશે નહિ કરતા નો ડાઘ
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઇ
રમી
તેને નડે નહિં કરમનો ભાગ .... રમી
ગંગાસતી
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.