-: કયાં છે વાસ તમારો કનૈયા :-
કયાં છે વાસ તમારો કનૈયા કયાં છે વાસ તમારો
૧. ગિરિરાજમાં ગોતવા તમને ફરી વળ્યો પગપાળો ગોપ ગોવાલનાં ઝૂંપડાં જોયાં જોયો કાલિંદી કિનારો
વૃજ અને વૃંદાવન જોયું જોયાં શ્રી નંદજીના દ્વારો ગોકુલિયાની ગલીયું જોઇ જોયો જમુનાજીનો આરો
પુરૂષોત્તમ
કનૈયા...
કનૈયા...
૩. કોઇ કહે કે વસે મથુરા દેવકીજીનો દુલારો કોઇ કહે કે વસે દ્વારીકા રણછોડરાય રઢીયાળો
કનૈયા...
૪.
દ્વારીકા નગરીમાં જોયું તપાસી પત્તો ન લાગ્યો તમારો, ગંગાબાઇની ભકિતને જાણી ડાકોરે બદલ્યો ઉતારો
કોઇ કહે પ્રભુ ઘટમાં બોલે કોઇ કહે છે ત્યારો પુરૂષોત્તમ કહે સર્વમાં વ્યાપક બાવનથી પણ બારો
કનૈયા...
૬
કનૈયા...
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.