૧.
૨.
૩.
-: મેરૂ ડગે જેનાં મન ન કર્યો :-
મેરૂ ડગે જેનાં મન ન ડગે પાનબાઇ
ભલે ભાંગી પડે બ્રહ્માંડ
વિપત પડે તોયે વણસે નહિં ને સોહી હરિજનનાં પ્રમાણ
ચિતની વૃતિ સદા નિર્મળ રાખે
ને કરે નહી કોઇની આશ.
દિયે દાન પણ રહે અજાચક્ર
વચનોમાં રાખે વિશ્વાસ ...
સુખરે દુઃખની જેને નાવે કદી હેડકી ને આઠે પ્રહર આનંદ
નિત્ય રહે સતસંગમાં એ તો તોડે રે માયા કેરી જાડ
તન મન ધન પ્રભુનેં અપે
ધન્ય નિજારી નરને નાર
એકાંતે બેસી અલખ આરાધે તો પ્રભુજી પધારે એને દ્વાર
..
૪.
સંગ ત કરો તો તમે એવાની કરજો
તુ
ભજનમાં રહેજો ભરપુર
ગંગાસતી એમ બોલીયા પાનબાઇ
જેનાં નયનોમાં વરસે સાચા નુર ....
ગંગાસતી
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.