-: મુળ મહેલમાં વસે ગુણેશા :-
તમે ભાંગો મારા દલડાની ભ્રાતા... તમે ખોલો મારા રૂદિયાનાં તાળા... મારા દુઃખ દારિદ્રય મટી જાતા... ગણપતી દાતા હોમેરે દાતા
(૧) મુળ મહેલમાં વસે ગુણેશા
-
ગુરૂ – ગમસે ગમ પાતા... ગુણપતિદાતા
રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે
મધુરી ચાલ ચલંતા..ગુણપતિદાતા
(૨) ખીર ખાંડને અમૃત ભોજન...
ગુણપતી લાડુંડા પાતા...
ધુપ ધ્યાનને કરૂં આરતી
ગુગળનાં ધૂપ હોતા..ગુણપતિદાતા
(૩) તોરલ પૂરીજી રૂખડિયો બોલ્યા
મરજીવાં મોજુ પાતા.. ગુણપતિદાતા
3
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.