સતી
ગંગાસતી
-: ભકિત કરવી તેને રાંક થઈને રહેવું
ભકિત કરવી તેને રાંક થઇને રહેવું
મેલવું અંતરનું અભિમાન .........
૧. સદ્ગુરૂ ચરણમાં શિશ નમાવીનેં કરજોડી લાગવું તેને પાય
3.
૪.
જાતિ પણું છોડીને અજાતિ થાવું કાઢવો વરણ વિકાર
....
જાતિ ભાતિ નહિં હરિનાં દેશમાં એવી રીતે રેવું નિર્વાણ ....
પારકા અવગુણ કોઇનાં જુએ નહિંને એને રે કહીયે હરિનાં દાસ
આશાને તૃષ્ણાં એકે નહિં ઉરમાં
એનો દ્રઢ રે કરવો વિશ્વાસ ....
ભકિત કરો તો એવી રીતે કરજો
રાખજો વચનમાં વિશ્વાસ
ગંગાસતી એમ બોલીયા પાનબાઇ
એને કહીયે હરિનાં દાસ ....
:-
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.