-: કરમની વાત નહીં જાણી :-
કરમની વાત નહીં જાણી એવી વાણી વૃથા શું વખાણી
બાણાસુરના હજાર હાથે વાગે વાજિંત્રોમાં વાણી તોય અકર્મીની ઉંઘ ઉડે નહિ કોને કહેવી આ કહાણી
કર્મ કરે એવું કોઇ કરે નહિં કર્મની ગતિ ન કળાણી લાભ ચોઘડીયે લગ્ન કીધાં તે જોબનમાં કેમ રંડાણી
૩. કર્મથકી સૌને સુખ દુઃખ આવે થાય છે લાભ ને હાણી કર્મની ઘડીને ઉખેડતાં બુધ્ધિ વેર્યું માહે વેરાણી
૪.
કર્મની વાદળિયું માં વરસે છે પાપ પૂન્યના પાણી ચાખે તેતો જાય ચોરાસીમાં નિર્લેપ જાય નિરવાણી
૫. લેખને માથે કોઇ મેખ મારે સૂરતા જેની બદલાણી
66
‘ પુરૂષોત્તમ’” કહે ગુરૂ
પ્રતાપે સમરીએ સારંગ પાણી
११
માનો મત
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.