૧.
૩.
-: શીલવંત સાધુ તેં ઃ-
શીલવંત સાધુ મેં વારે વારે નમીએ પાનબાઇ જેનાં બદલે નહીં વ્રતમાન
ચિંતની વૃતિ જેની સદાય નિરમળ જેનાં મારાજ થયાં મેરબાન
ભાઇ શયુ ને મિય એકે નહિં ઉરમાં યુ જેને પરમારથમાં પ્રીત
h
મન કર્મ વાણીએ વચનુમાં ચાલે રૂડી પાડે એવી રીત
.....
ભાઇ આઠે પહોર મન મસ્ત થઇ રહેવે જેને જાગી ગયો તુરિયાનો તાર
નામનેં રૂપ જેણે મીથ્યા કરી જાણ્યા સદાય ભજનનો આહાર
ભાઇ સંગતું તમે જયારે એવાની કરશો
ત્યારે ઉતરશો ભવપાર
ગંગાસતી ’' એમ બોલીયાં ને
જેને વચનનુંની સાથે વહેવાર ...
ગંગાસતી
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.