ગંગાસતી
: ધ્યાન નેં ધારણાં કાયમ રાખવી :-
ધ્યાન મેં ધારણાં કાયમ રાખવી એનો કરવો અભ્યાસ
અનુભવ્યા પછી તૃપ્ત થવું નહિ વિશેષ રાખવો ઉલ્લાસ
...
૧. ગુરૂજીનાં વચનમાં સાંગો પાંગ ચાલવું ને
૩.
કાયમ કરવા ભજન
આળસ કરી સુઇ ન રહેવું પાનબાઇ ભલેનેં કબજે કર્યું હોય મન
આઠે પ્રહર રહેવું આનંદમાં
જેથી જાગે વધુ અંતરમાં પ્રેમ
નીત્ય અભ્યાસ છોડવો નહિં છોડવું નહિં નિયમ ...
નિત્ય રે પવનનેં ઉલટાવવો ને
રમવું સદાયે હરિની સંગ
ગંગાસતી એમ બોલીયા પાનબાઇ
...
પછી એને ચડે નહિં બીજો રંગ ...
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.